એક વર્ષમાં 74,000 ભારતીયોએ યુકે છોડ્યું
યુકેના તાજેતરના ઇમિગ્રેશન ડેટા મુજબ યુકેમાં નેટ ઇમિગ્રેશનમાં 80 ટકાની જંગી ઘટાડો થયો છે. જૂન 2025માં પૂરા થયેલા વર્ષમાં 2023માં યુકે છોડનારા લોકોમાં ભારતીયો ટોચ પર રહ્યાં હતાં. જુલાઈ 2024થી જૂન 2025ના ગાળામાં કુલ 74,000 ભારતીયોએ યુકે છોડી દીધું હતું,